School Time - Std 1 & 2 :

        Monday To Friday : 12:00 To 5:20

        Saturday : 7:30 To 9:45

School Time - Std 3 & 8 :

        Monday To Friday : 7:20 To 12:20

        Saturday : 12:00 To 2:15

 

Teacher's Time - Std 1 & 2 :

        Monday To Friday : 11:30 A.M To 5:20 P.M

        Saturday : 7:10 A.M To 11:00 A.M

Teacher's Time - Std 3 to 8 :

        Monday To Friday: 07:10 A.M To 12:45 P.M

        Saturday : 11:30 A.M To 3:30 P.M

 

Computer Teacher's Time :

        Monday To Friday : 07:10 A.M To 01:00 P.M

        Saturday : 11:30 A.M To 04:00 P.M

 

Peon's Time :

        Monday To Friday : 06:45 P.M To 01:30 P.M

        Saturday : 11:00 A.M To 05:00 P.M

શાળાનાં સામાન્ય નિયમો

 

વહીવટી બાબતે :

 

શાળામાં પ્રવેશ વખતે જે તે શ્રેણીના એક માસના લવાજમની રકમ

જેટલું પ્રવેશ લવાજમ લેવામાં આવશે, સત્ર લવાજમ દર જૂન તથા

ડિસેમ્બર માસમાં લેવામાં આવશે.

 

( દર વર્ષે શાળાના વાર્ષિક ખર્ચ બજેટમાં થયેલ વધારા પ્રમાણે ફી માં

વધારો થશે. જે માન્ય રાખવાનો રહેશે.એપ્રિલમાં શાળા છોડનારને

મે માસનું લવાજમ આપવું પડશે. )

 

જે તે નવા વર્ષની વાર્ષિક અન્ય ફી ૩૧ મે સુધીમાં ભરી દેવી, જે તે

વર્ષની જૂનથી દર ત્રણ માસની ફી જૂન, સપ્ટે., ડિસે., માર્ચ માસની

૧૦ તારીખ સુધીમાં શાળામાંથી આપવામાં આવેલ ફી રસીદ બુક

મુજબ સુટેક્ષ બેંક, તાડવાડી રાંદેર રોડ સુરત ખાતે જમા કરાવવાની

રહેશે. તે કરવામાં ચૂક થયેથી વિલંબિત ચાર્જ જમા કરાવવાનો

રહેશે.

 

જે વાલી આખા વર્ષની / છ માસની એડવાન્સ ફી ભરવા ઈચ્છા

ધરાવતા હોય તેઓ જૂન માસમાં તથા ડિસેમ્બર માસમાં જમા

કરાવી શકશે.

 

ધોરણ ૧ માં પ્રથમ દાખલ થનારે  જન્મ તારીખનો અધિકૃત દાખલો

અને બ્લડ ગૃપ અવશ્ય આપવાના રહેશે. જન્મનો અધિકૃત દાખલો

ઓફિસમાં રજૂ કર્યા બાદ પરત મળી શકશે નહીં.

 

શાળા છોડ્યા બાદ બે વર્ષ પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા

આવનારે પચ્ચીસ રૂપિયા ફી આપવી પડશે. વાલીની લેખિત અરજી

સિવાય પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. વાર્ષિક પરીક્ષાની

ગુણપત્રકની નકલ મળી શકશે નહીં. જેથી અસલ ગુણપત્રક સાચવી

રાખવા વિનંતી છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા અરજી

કર્યાની તારીખથી એક અઠવાડિયા બાદ પ્રમાણપત્ર કાઢી આપવામાં

આવશે.

શિસ્ત બાબતે :

 

સારી વાણી, વર્તન, આચરણ બાબતે તેમજ નિયમિતતા ચોખ્ખાઈ

બાબતે વિદ્યાર્થીએ ધ્યાન રાખવું જરૂરી છે.

 

વર્ગમાં દરરોજની હાજરી સાથે શાળાની સ્પર્ધા-સમારંભોમાં

નિયમિતતાને ધ્યાનમાં લેવામાં આવશે.

 

શાળામાં મોડા આવનાર / વધુ ગેરહાજર રહેનાર બાળકોને સતત

ત્રણ સૂચના પછી સુધારો ન બતાવનારનું નામ શાળામાંથી કમી કરી

શકાશે.

 

શાળા સમય દરમ્યાન અન્ય સાથે શારીરિક, માનસિક કે વાદવિવાદ

કરીને કે શાળા ગરિમાને નુકશાન પહોંચાડનાર વિદ્યાર્થી વાલીએ,

આચાર્યાશ્રીનો નિર્ણય માન્ય રાખવાનો રહેશે.

 

કારણ વગર અથવા શાળામાંથી લેખિતમાં જણાવવામાં ન આવે ત્યાં

સુધી વધુ રોકડ રકમ બાળકને આપવી નહીં. પ્રવાસ માટે શાળામાંથી

જણાવાય ત્યારે રકમ બંધ કવર પર નામનિર્દેશ કરી બાળક સાથે

અથવા વાલી મિટીંગમાં આપવી.

 

હાજરી બાબતે :

 

જો કોઈ બાળકને ચેપી રોગ થયો હોય તો શાળામાં ન મોકલશો. સારું

થયા પછી ફીટનેશ મેડિકલ સર્ટીફિકેટ સાથે મોકલવું. માંદગીની જાણ

અવશ્ય કરવી.

 

શાળા ધોરણદીઠ મહત્તમ હાજરી ધરાવનારા બાળકોને પ્રમાણપત્ર

આપવામાં આવશે.

 

વર્ષ દરમ્યાન શિસ્ત, અભ્યાસ, વર્તન વગેરે દરેક બાબતોને

ધ્યાનમાં રાખી વર્ગદીઠ શ્રેષ્ઠ બાળકને મેડલ તેમજ દરેક બાળકને

વર્ષ દરમ્યાન કરેલ કોઈક ખાસ સારા કાર્ય માટે પ્રમાણપત્ર

આપવામાં આવશે.

 

બાળક શાળામાં આવ્યા બાદ રજા ચિઠ્ઠીને આધારે રજા આપવામાં

આવશે નહીં. આકસ્મિક સંજોગોમાં વાલીશ્રીએ જાતે આવવું.

 

પરીક્ષા બાબતે :

 

૮૦% થી ઓછી હાજરી અથવા વર્ષ દરમ્યાન વધુમાં વધુ વખત

મોડા આવનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

 

પરીક્ષા દરમ્યાન કોઈપણ ગેરરીતિ આચરનાર પરીક્ષામાંથી બાકાત

કરી શકાશે.

 

સર્વાંગી મૂલ્યાંકનના ભાગ રૂપે વર્ગકાર્ય / ગૃહકાર્યની નોટ ચોખ્ખી,

સુંદર મરોડદાર અક્ષરોવાળી હોવી આવશ્યક છે જેથી વાલીશ્રીઓએ

શરૂઆતથી જ આ બાબતે બાળક પાસે કાળજી કરાવવી.

 

ગણવેશ બાબતે :

 

કિંમતી ઘરેણાં, રોકડ રકમ, નેઈલપોલિશ, શૃંગારના સાધનો,

હેરડાઈ, ટેટું વગેરે આધુનિક સ્ટાઈલ શાળામાં ચાલશે નહીં.

 

વાલીશ્રીએ બાળકોને સ્વચ્છ, ઈસ્ત્રીવાળો, બાળકની સાઈઝનો

યુનિફોર્મ પહેરાવી મોકલવું.

 

દરરોજ હાથરૂમાલ, આસન સાથે મોકલવું.

 

વિદ્યાર્થીનીઓના વાળ લાંબા હોય તેમણે કાળી રીબીનથી ઉપર

બાંધવાના રહેશે. ટૂંકા વાળમાં કાળી હેરબેન્ડ કે પીન લગાવવી.

 

નખ, વાળમાં અનિયમિતતા રાખનારને બરતરફ કરી શકાશે.

 

ઉપરોકત બાબતોને આધારે પણ બાળકને વેલ્ડન કાર્ડ / બેસ્ટ સ્ટુડન્ટ

એવોર્ડ મળી શકે છે.

 

માંદગી બાબતે :

 

વિશેષ શારીરિક સ્વાસ્થય સંબંધી તથા બાળકની અન્ય શારીરિક,

માનસિક, કૌટુંબિક સમસ્યા માટે વાલીશ્રીએ જરૂર મુજબ ડૉકટરી

સર્ટીફિકેટ રજુ કરી રૂબરૂ મળવું.

 

ત્રણ દિવસથી વધુ માંદગી વાળા બાળકો માટે વાલીશ્રીએ પત્ર અને

સર્ટિ આપી શાળામાં દિન - ૨ માં જાણ કરવી. ફોન દ્વારા તાત્કાલિક

ધોરણે જાણ કરી શકાશે.

 

વધુ માંદગી હોય તો ઉતાવળથી શાળાએ મોકલવું નહીં. સ્વસ્થ

થયેથી જ બાળકને શાળામાં મોકલવું.

 

કાયમી અથવા અસાધ્ય માંદગી માટે શાળા શરૂઆતમાં ડૉકટરી

પ્રમાણપત્ર સાથે વાલીશ્રીએ આચાર્યાશ્રી / વર્ગ શિક્ષકશ્રીને અચૂક

જણાવવું.

 

 

પ્રથમ સત્ર આયોજન - ધોરણ - ૧ થી ૮

શૈ.વર્ષ - ૨૦૧૭ - '૧૮

મહિનો

તારીખ

પ્રવૃત્તિ / પ્રસંગ

કરવાના કાર્યની વિગત

જૂન

૦૧/૦૬/૨૦૧૭

વાલીમિટીંગ

નવા સત્રની પૂર્વ તૈયારી

૦૫/૦૬/૨૦૧૭

પ્રથમ સત્ર પ્રારંભ પ્રવેશોત્સવ

તિલક કરી, ચોકલેટ વહેંચી બાળકોનું સ્વાગત, વર્ગ ફાળવણી

સ્ટાફ મિટીંગ

નવા સત્રની સ્ટાફ મિટીંગ (વિદ્યાર્થી Half Day)

કાર્ય વહેંચણી, આયોજન માહિતી

૦૭/૦૬/૨૦૧૭

પર્યાવરણ દિવસ

માહિતી આપવી

પર્યાવરણ દિવસ

વૃક્ષારોપણ કાર્યક્રમ

૦૯ , ૧૦/૦૬/૨૦૧૭

વિશિષ્ટ અને બાહ્ય સ્પર્ધા માટે વિદ્યાર્થી પસંદગી

પસંદગી કરી યાદી તૈયાર રાખવી

૧૦/૦૬/૨૦૧૭

વાલીમિટીંગ

નવા સત્રની પૂર્વ તૈયારી

૧૭/૦૬/૨૦૧૭

શિક્ષકોની ટ્રેનીંગ

Life Skill

૧૨/૦૬/૨૦૧૭

વર્ગમોનિટર્સ, સ્વયંસેવકોની પસંદગી

મોનિટર્સ અને સ્વયંસેવકોને કાર્યોની વહેંચણી કરવી, બેચ આપવા

૧૫/૦૬/૨૦૧૭

શાળા પંચાયતની ચૂંટણી માટે કેન્વાસીંગ

ગ્રાઉન્ડ પર વ્યવસ્થા કરવી

૧૬/૦૬/૨૦૧૭

શાળા પંચાયત ચૂંટણી

વિદ્યાર્થીઓ દ્વારા પ્રમુખ -ઉપપ્રમુખ - મંત્રી - સહમંત્રી ની ચૂંટણી - મેદાનમાં

૨૪/૦૬/૨૦૧૭

ટીચર્સ મિટીંગ, ટ્રેનીંગ

મિટીંગ સંચાલન

રમજાન ઈદ

દિન મહાત્મ્ય માહિતી આપવી

૨૭/૦૬/૨૦૧૭ થી ૦૧/૦૭/૨૦૧૭

FA1 - Internal Exam

વર્ગવાર

૩૦/૦૬/૨૦૧૭

તાપી જન્મ દિવસ

દિન મહાત્મ્ય માહિતી આપવી

જુલાઈ

૦૧/૦૭/૨૦૧૭

ડૉકટર્સ ડે

દિન મહાત્મ્ય માહિતી આપવી

૦૬/૦૭/૨૦૧૭

અલુણા વ્રતારંભ

અલુણા ગીત, દિન મહાત્મ્ય માહિતી આપવી

૧૦/૦૭/૨૦૧૭

ગુરૂપૂર્ણિમા ઉજવણી

વિ. ઓ દ્વારા સર્વ શિ.મિત્રોનું સન્માન (ફૂલથી ..), દિન મહાત્મ્ય માહિતી આપવી

૧૧/૦૭/૨૦૧૭

વર્લ્ડ પોપ્યુલેશન ડે

દિન મહાત્મ્ય માહિતી આપવી

૨૨/૦૭/૨૦૧૭

ટીચર્સ મિટીંગ, ટ્રેનીંગ

મિટીંગ સંચાલન

૨૫/૦૭/૨૦૧૭

સ્વ. કમળાબા જન્મતિથિ, જન્મ તારીખ : ૨૫/૭/૧૯૨૧

કમળાબા ફોટો, ફૂલહાર, માહિતી

ભજનગાન

૨૮/૦૭/૨૦૧૭ થી ૩૧/૦૭/૨૦૧૭

FA2 - Written Exam

વર્ગવાર ( દરરોજ ૩ વિષય )

ઓગસ્ટ

૦૫/૦૮/૨૦૧૭

હિરોશીમા દિન

દિન મહાત્મ્ય માહિતી આપવી

  રક્ષાબંધન ઉજવણી

દિન મહાત્મ્ય માહિતી આપવી

૧૨/૦૮/૨૦૧૭, ૧૪/૦૮/૨૦૧૭

શાળાકીય સ્પર્ધા - ૧

સ્પર્ધાની વિગતો તૈયાર કરી વિ.ઓને જાણ કરવી, પૂર્વ તૈયારી કરી સમગ્ર આયોજન કરવું

૧૪/૦૮/૨૦૧૭

સ્વાતંત્ર્યદિન મહત્વ

દિન મહાત્મ્ય માહિતી આપવી

 

સ્વાતંત્ર્યદિનની પૂર્વતૈયારી

જન્માષ્ટમી

દિન મહાત્મ્ય માહિતી આપવી

૧૫/૦૮/૨૦૧૭

૭૧મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

ધ્વજવંદન કાર્યક્રમમાં ધો. - ૬ ના વિ.ઓને બોલાવવા, આયોજન - પી.ટી શિક્ષકશ્રીઓ, ૬-અ,બ,ક ના શિક્ષકશ્રીઓ ( PBD )

૧૬/૦૮/૨૦૧૭

 પતેતી - પારસી નવું વર્ષ

દિન મહાત્મ્ય માહિતી આપવી

૨૧/૦૮/૨૦૧૭ થી ૩૦/૦૮/૨૦૧૭

FA3 - Internal + Notebook

વર્ગવાર

૨૪/૦૮/૨૦૧૭

ગણેશચતુર્થી, જૈનસંવત્સરી 

દિન મહાત્મ્ય માહિતી આપવી

બચુબા જન્મતિથિ, જન્મ તારીખ : ૨૪/૮/૧૯૩૨

બચુબા ફોટો, ફૂલહાર, ભજનગાન

૨૬/૦૮/૨૦૧૭

ટીચર્સ મિટીંગ, ટ્રેનીંગ

મિટીંગ સંચાલન

૩૧/૦૮/૨૦૧૭

સત્રાંત - અનુ. શ્રુત. લેખિત

 

સપ્ટે.

૦૪/૦૯/૨૦૧૭

તા. ૫-૯-૨૦૧૬ -શિક્ષકદિન ઉજવણી - પૂર્વતૈયારી

વિ.ઓની પસંદગી - શિક્ષકદિન માટે ( ધો. - ૨, ૮ ના વિ.ઓ પસંદ કરવા )

૦૫/૦૯/૨૦૧૭

શિક્ષકદિન ઉજવણી  (વિ.ઓને અડધો દિવસ)

દિન મહાત્મ્ય માહિતી આપવી, શિક્ષક ટેલેન્ટ શો, બાળશિક્ષકોનું સન્માન

૦૮/૦૯/૨૦૧૭

વિશ્વ સાક્ષરતા દિન

દિન મહાત્મ્ય માહિતી આપવી

૦૬/૦૯/૨૦૧૭ થી ૧૩/૦૯/૨૦૧૭

FA4 - Online

વર્ગવાર

૧૪/૦૯/૨૦૧૭

હિન્દી દિવસ

દિન મહાત્મ્ય માહિતી આપવી

૨૧/૦૯/૨૦૧૭

વિશ્વ શાંતિ દિવસ

દિન મહાત્મ્ય માહિતી આપવી

૧૪/૦૯/૨૦૧૭ થી ૨૨/૦૯/૨૦૧૭

SA - 1, મુખ્ય વિષય, લેખિત પરીક્ષા

પરીક્ષા આયોજન, પૂર્વ તૈયારી, ૧૫ દિન પહેલા

૦૬/૦૯/૨૦૧૭ થી ૨૯/૦૯/૨૦૧૭

વ્યક્તિત્વ વિકાસ + Life Skill + Spoken Exam

પત્રકો તૈયાર કરવા

૨૩/૦૯/૨૦૧૭ થી ૨૯/૦૯/૨૦૧૭

નવરાત્રિ

દિન મહાત્મ્ય માહિતી આપવી

૨૯/૦૯/૨૦૧૭

નવરાત્રિ ઉજવણી

ઉજવણી અંગે પૂર્વતૈયારી

૨૫/૦૯/૨૦૧૭ થી ૨૭/૦૯/૨૦૧૭

ક્રાફટ / કેલીગ્રાફી / સંગીત પરીક્ષા

વર્ગવાર

ઓક્ટોબર

૦૩/૧૦/૨૦૧૭

તા. ૨/૧૦/૨૦૧૬ - ગાંધી જયંતિ

દિન મહાત્મ્ય માહિતી આપવી

વિશ્વ અહિંસા દિન

૦૩/૧૦/૨૦૧૭ થી ૦૫/૧૦/૨૦૧૭ 

સંસ્કૃત, પી.ટી, કમ્પ્યૂટર પરીક્ષા

વર્ગવાર

૦૪/૧૦/૨૦૧૭

વિશ્વ પ્રાણી દિન

દિન મહાત્મ્ય માહિતી, પર્યા. અને વિજ્ઞાનના સ્લોગન, વિડીઓ વગેરે દ્વારા - વર્ગમાં

૦૬/૧૦/૨૦૧૭

Open House

મુખ્ય વિષયોની ઉત્તરવહીઓ બતાવવી

૦૭/૧૦/૨૦૧૭

Open House

મુખ્ય વિષયોની ઉત્તરવહીઓ બતાવવી

૦૯/૧૦/૨૦૧૭

ઈન્ડીયન એરફોર્સ ડે

દિન મહાત્મ્ય માહિતી આપવી

૦૩/૧૦/૨૦૧૭ થી ૦૯/૧૦/૨૦૧૭

પી.ટી, કમ્પ્યૂટર પ્રેકટીકલ પરીક્ષા

વર્ગવાર

૦૯/૧૦/૨૦૧૭ થી ૧૨/૧૦/૨૦૧૭

સત્રાંત પરિણામની તૈયારી

માર્કસની એન્ટ્રી વિષયવાર કરતા જવું

૧૦/૧૦/૨૦૧૭ અને ૧૧/૧૦/૨૦૧૭

Math Buddy + Robotics Exam

વર્ગવાર

૧૪/૧૦/૨૦૧૬

પરિણામ કાર્ડ આપવા

વર્ગશિક્ષકમિત્રોએ પૂર્વ તૈયારી કરી લેવી

૧૬/૧૦/૨૦૧૭ થી ૪/૧૧/૨૦૧૭

દિવાળી વેકેશન ( તા. ૦૬/૧૧/૨૦૧૭ થી દ્વિતીય સત્ર શરૂ )

 
School Syllabus
Note : Click To View / Download Your Syllabus

STD : 1

STD : 2

STD : 3

STD : 4

STD : 5

STD : 6

STD : 7

STD : 8

શ્રી સત્ય સાઈ એજયુકેશન ટ્રસ્ટ

પી. બી. દેસાઈ પ્રાઈમરી સ્કૂલ, સુરત શૈ. વર્ષ - ૨૦૧૭ - ’૧૮

ધોરણ - ૩ થી ૫ પરીક્ષા સમયપત્રક

                                                                                                                                              તા. ૩૧ - ૮ - ૨૦૧૭

 

ધોરણ - ૩ થી ૫ પ્રથમ સત્ર ગૌણ વિષય પરીક્ષા સમયપત્રક

તારીખ

વાર

સમય

ગુણ

૬-૯-‘૧૭

બુધ

શાળા સમય દરમ્યાન

૨૦

FA - 2 (online)

FA - 2 (online)

~

૭-૯-‘૧૭

ગુરૂ

૨૦

FA - 2 (online)

FA - 2 (online)

~

૮-૯-‘૧૭

શુક્ર

૨૦

~

~

FA - 2 (online)

૧૧-૯-‘૧૭

સોમ

૨૦

~

~

FA - 2 (online)

૫૦

P.T (Practical)

~

~

૧૨-૯-‘૧૭

મંગળ

૫૦

~

P.T (Practical)

~

૧૩-૯-‘૧૭

બુધ

૫૦

 

~

~

P.T (Practical)

૧૪-૯-‘૧૭

ગુરૂ

૨૫

Computer (Practical)

~

~

૧૫-૯-‘૧૭

શુક્ર

૨૫

~

Computer (Practical)

~

૧૬-૯-‘૧૭

શનિ

૨૫

~

~

Computer (Practical)

૨૩-૯-‘૧૭

શનિ

૧૨:૦૦ - ૧:૩૦

૫૦

શ્રુત. / અનુ.

શ્રુત. / અનુ.

શ્રુત. / અનુ.

૨૫-૯-‘૧૭

સોમ

શાળા સમય દરમ્યાન

૨૫

Computer

(Theory - Online)

Computer (Theory - Online)

~

૨૬-૯-‘૧૭

મંગળ

૨૫

~

~

Computer (Theory - Online)

૨૮-૯-‘૧૭

ગુરૂ

૭:૨૦ - ૯:૪૫

૨૫

ચિત્રકામ

ચિત્રકામ

ચિત્રકામ

 

 

 

 

                                                                                                                                                                                                                                                                      

ધોરણ - ૩ થી ૫ પ્રથમ સત્ર પરીક્ષા સમયપત્રક

તારીખ

વાર

સમય

ગુણ

ધો. - ૩

ધો. - ૪

ધો. - ૫

૩-૧૦-‘૧૭

મંગળ

૭:૨૦ - ૯:૩૦

૫૦

ગણિત

પર્યાવરણ

અંગ્રેજી

૪-૧૦-‘૧૭

બુધ

૭:૨૦ - ૯:૩૦

૫૦

પર્યાવરણ

ગુજરાતી

ગણિત

૫-૧૦-‘૧૭

ગુરૂ

~

~

રજા

રજા

રજા

૬-૧૦-‘૧૭

શુક્ર

૭:૨૦ - ૯:૩૦

૫૦

અંગ્રેજી

ગણિત

ગુજરાતી

૭-૧૦-‘૧૭

શનિ

૧૨:૦૦ - ૨:૦૦

૫૦

ગુજરાતી

અંગ્રેજી

હિન્દી

૯-૧૦-‘૧૭

સોમ

૭:૨૦ - ૯:૩૦

૫૦

રજા

હિન્દી

પર્યાવરણ

૧૧-૧૦-‘૧૭

બુધ

૭:૨૦ - ૯:૩૦

૨૫

સ્પોકન (Theory)

મ્યુઝિક (Theory)

સ્પોકન (Theory)

મ્યુઝિક (Theory)

સ્પોકન (Theory)

મ્યુઝિક (Theory)

 

 

 

 

નોંધ :  ૧). અભ્યાસક્રમ જૂન થી ઓકટો. નો રહેશે.

        ૨). તા. ૨૯ / ૦૯ / ૨૦૧૭ શુક્રવાર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે નવરાત્રિ ઉજવણી હોવાથી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

        ૩). તા. ૧૦ / ૧૦ / ૨૦૧૭ મંગળવારના રોજ ધોરણ ૩ થી ૫ ને રજા રહેશે.

          ૪). Math buddy, Cursive, Calligraphy, G.K ની પરીક્ષાઓ દિવાળી વેકેશન બાદ દ્વિતીય સત્રના પ્રથમ સપ્તાહમાં રહેશે.

        ૫). દિવાળી વેકેશન તા. ૧૬ / ૧૦ / ૨૦૧૭ થી તા. ૪ / ૧૧ / ૨૦૧૭ સુધીનું રહેશે.

        ૬). આકસ્મિક સંજોગોને કારણે પરીક્ષાના સમયપત્રકમાં ફેરફારને અવકાશ રહેશે.                                                 આચાર્યાશ્રી

 

 

 

ધોરણ - ૬ થી ૮ પરીક્ષા સમયપત્રક

                                                                                                                                              તા. ૩૧ - ૮ - ૨૦૧૭

 

ધોરણ - ૬ થી ૮ પ્રથમ સત્ર ગૌણ વિષય પરીક્ષા સમયપત્રક

તારીખ

વાર

સમય

ગુણ

૬-૯-‘૧૭

બુધ

શાળા સમય દરમ્યાન

૨૫

P.T (Practical)

~

~

૮-૯-‘૧૭

શુક્ર

૨૦

FA - 2 (online)

~

~

૨૫

~

P.T (Practical)

~

૧૧-૯-‘૧૭

સોમ

૨૦

FA - 2 (online)

~

~

૨૫

~

~

P.T (Practical)

૧૨-૯-‘૧૭

મંગળ

૨૦

~

FA - 2 (online)

FA - 2 (online)

૧૩-૯-‘૧૭

બુધ

૨૦

~

FA - 2 (online)

FA - 2 (online)

૧૮-૯-‘૧૭

સોમ

૨૫

Computer (Practical)

~

~

૧૯-૯-‘૧૭

મંગળ

૨૫

~

Computer (Practical)

~

૨૦-૯-‘૧૭

બુધ

૨૫

~

~

Computer (Practical)

૨૧-૯-’૧૭

ગુરૂ

૨૫

Sanskrit, P.T (Theory - Online)

Sanskrit, P.T (Theory - Online)

~

૨૨-૯-’૧૭

શુક્ર

૨૫

~

~

Sanskrit, P.T (Theory - Online)

૨૩-૯-‘૧૭

શનિ

૧૨:૦૦ - ૧:૩૦

૫૦

શ્રુત. / અનુ.

શ્રુત. / અનુ.

શ્રુત. / અનુ.

૨૬-૯-‘૧૭

મંગળ

શાળા સમય દરમ્યાન

૨૫

Computer (Theory - Online)

~

~

૨૭-૯-‘૧૭

બુધ

૨૫

~

Computer (Theory - Online)

Computer (Theory - Online)

૨૮-૯-‘૧૭

ગુરૂ

૭:૨૦ - ૯:૪૫

૨૫

ચિત્રકામ

ચિત્રકામ

ચિત્રકામ

 

 

 

 

                                                                                                                                                                                                                                                                      

 

ધોરણ - ૬ થી ૮ પ્રથમ સત્ર પરીક્ષા સમયપત્રક

તારીખ

વાર

સમય

ગુણ

ધો. - ૬

ધો. - ૭

ધો. - ૮

૩-૧૦-‘૧૭

મંગળ

૭:૨૦ - ૯:૩૦

૬૦

ગણિત

ગુજરાતી

સા.વિ

૪-૧૦-‘૧૭

બુધ

૭:૨૦ - ૯:૩૦

૬૦

ગુજરાતી

વિજ્ઞાન

હિન્દી

૫-૧૦-‘૧૭

ગુરૂ

૭:૨૦ - ૯:૩૦

૬૦

અંગ્રેજી

હિન્દી

ગણિત

૬-૧૦-‘૧૭

શુક્ર

૭:૨૦ - ૯:૩૦

૬૦

સા.વિ

ગણિત

અંગ્રેજી

૭-૧૦-‘૧૭

શનિ

૧૨:૦૦ - ૧:0૦

૨૫

સંસ્કૃત

સંસ્કૃત

સંસ્કૃત

૯-૧૦-‘૧૭

સોમ

૭:૨૦ - ૯:૩૦

૬૦

હિન્દી

અંગ્રેજી

વિજ્ઞાન

૧૦-૧૦-‘૧૭

મંગળ

૭:૨૦ - ૯:૩૦

૬૦

વિજ્ઞાન

સા.વિ

ગુજરાતી

૧૧-૧૦-‘૧૭

બુધ

૭:૨૦ - ૯:૩૦

૨૫

સ્પોકન (Theory)

મ્યુઝિક (Theory)

સ્પોકન (Theory)

મ્યુઝિક (Theory)

સ્પોકન (Theory)

મ્યુઝિક (Theory)

 

 

 

 

નોંધ :  ૧). અભ્યાસક્રમ જૂન થી ઓકટો. નો રહેશે.

        ૨). તા. ૨૯ / ૦૯ / ૨૦૧૭ શુક્રવાર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે નવરાત્રિ ઉજવણી હોવાથી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

        ૩). Robotics, Cursive, Calligraphy, G.K ની પરીક્ષાઓ દિવાળી વેકેશન બાદ દ્વિતીય સત્રના પ્રથમ સપ્તાહમાં રહેશે.

        ૪). દિવાળી વેકેશન તા. ૧૬ / ૧૦ / ૨૦૧૭ થી તા. ૪ / ૧૧ / ૨૦૧૭ સુધીનું રહેશે.

        ૫). આકસ્મિક સંજોગોને કારણે પરીક્ષાના સમયપત્રકમાં ફેરફારને અવકાશ રહેશે.                                        આચાર્યાશ્રી