સ્પોટૅસ એક્ટીવીટી / શારીરિક વિકાસલક્ષી પ્રવૃત્તિ

બૌધ્ધિક વિકાસ સાથે શારીરિક વિકાસ માટે વિવિધ આયોજનો .......

o  યોગ

o  કરાટે

o  બાસ્કેટબોલ

o  થ્રો બોલ

o  સ્કેટીંગ

o  લેઝિમ

o  ડમ્બલ્સ

o  દોડ સ્પધૉઓ

o  આર્ચરી

o  હેન્ડબોલ

o  સ્વીમીંગ

o  શારીરિક કસરતો આધારિત રમતો જેમકે

           લંગડી, કબડ્ડી, ઊભી ખો, રસ્સા ખેંચ.....

o  Indoor games - કેરમ, ચેસ

પ્રવાસ

o  વિવિધ સ્થળોએ શૈક્ષણિક પ્રવાસનું આયોજ્ન

o  વિજ્ઞાનમેળા

o  અન્ય એક્ઝિબિશન જોવા માટે શાળા સમય દરમ્યાન સ્થળ મુલાકાત

o  વિદ્યાર્થીઓની રસરુચિ પ્રમાણે જુદા જુદા સ્થળોની મુલાકાત

આંતરશાળા સ્પધૉ

પૂ. બચુબાનાં સ્મરણાર્થે શાળામાં દર વર્ષે આંતરશાળા સ્પધૉનું આયોજન

કરવામાં આવે છે. સ્પધૉત્મક યુગમાં ટકી રહેવા કેળવાય.

o  ચિત્રકળા સ્પધૉ

o  ભજન સ્પધૉ

o  વકતૃત્વ સ્પધૉ

o  કાવ્યગાન સ્પર્ધા

o  Computer Proficiency

o  Quiz Competition

o  Teaching Aid Making

ઈતર પ્રવૃત્તિઓ

o  ભરતનાટ્યમ વર્ગો

o  યોગ કરાટે વર્ગો

o  ક્રિકેટનાં વર્ગો

o  સ્કેટિંગનાં વર્ગો

o  વેકેશન બેચના વર્ગો

o  સમરકેમ્પ

o  English Spoken વર્ગો

વાર્ષિક પારિતોષિક વિતરણ સમારંભ તથા વાર્ષિકોત્સવ

o  વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શાળામાં દર વર્ષે બે ઈનામ

    વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવે છે.પ્રથમ સમારોહ ડિસે -

    જાન્યુઆરી માસમાં જેમાં તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિજેતા

    વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, શિલ્ડ, જીવન જરૂરી માર્ગદર્શન આપતા પુસ્તકો

    અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

o  બાહય સ્પર્ધા, બાહય સિધ્ધિ મેળવનાર અમારા ઝળહળતા તારલાઓ

    તેમજ વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને, વાલીઓને

    પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતણ સમારંભ અને ધોરણ : ૮ ના

    વિદ્યાર્થીઓને આશિર્વચનો આપવા શુભેચ્છા સમારંભનું આયોજ્ન માર્ચ

    માસમાં કરવામાં આવે છે.

o  શાળામાં તો દર વર્ષે વિવિધ સમારંભોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય જ

    છે.પરંતુ દર બે વર્ષે રંગઉપવન ખાતે ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજ્ન

    કરવામાં આવે છે.જેમાં શાળાના ધો : ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને આવરી

    વિવિધલક્ષી કૃતિઓ તૈયાર કરાવવામાં આવે છે.

સેમિનાર વર્કશોપ ટ્રેનિંગ

o  વિદ્યાર્થીઓ,વાલીઓ,શિક્ષકો માટેના Spoken English, સર્વાંગીણ

    વિકાસલક્ષી સેમિનાર, વર્કશોપ, તાલીમ વર્ગો

o  શિક્ષકો માટેના રીફ્રેશર કોર્ષ તાલીમ

o  આધુનિક ટેક્નોલોજી સંલગ્ન કમ્પ્યુટર, મલ્ટીમીડિયા સોફટવેર, હાર્ડવેર

    તાલીમ વર્ગો.

o  ધો - ૬ થી ૮ વિદ્યાર્થિની બહેનોની સમસ્યા અંગે માતાઓને માર્ગદર્શન

    સેમિનાર

o  સમયાંતરે વિશ્વની માહિતીઓ દર્શાવતા વિદ્યાર્થીઓ માટેના સેમિનાર

o  વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ આધારિત વિષયોના સેમિનાર

વિવિધ પવૅની ઉજવણી / સાંસ્કૃતિક વિકાસલક્ષી પ્રવૃતિઓ

પ્રત્યેક પવૅનું મહત્વ વિશેષ સમજે, પ્રત્યેક ધમૅ પ્રત્યેનો આદરભાવ જળવાઈ

રહે તે હેતુથી વિવિધ પર્વોની ઉજવણી........

o  શિક્ષકદિનની ઉજવણી

o  નવરાત્રીની ઉજવણી

o  જન્માષ્ટમીની ઉજવણી

o  ગણેશચતુર્થી

o  અલુણાવ્રત ઉજવણી

o  દિવાળી

o  નાતાલની ઉજવણી

o  ૧૫મી ઓગષ્ટ / ૨૬મી જાન્યુઆરી

વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓ

o  વિવિધ મોડેલોનું વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ

o  વિવિધ પ્રોજેકટોનું નિર્માણ

o  વિજ્ઞાનની નિબંધ સ્પર્ધાઓનું આયોજ્ન

o  વિજ્ઞાન વિષય પર આધારિત નાટકો

o  ઝોન, જીલ્લા તથા રાજ્ય ક્ક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ 

    (પર્યા. / વિજ્ઞાનલક્ષી)

o  વૈજ્ઞાનિક મૂલ્યોની જાણકારી અર્થે પ્રકૃત્તિ દર્શન

o  જીવંત પ્રયોગો

o  વિવિધ પ્રવાસો - પ્રયૅટનો

E - School પ્રવૃત્તિઓ

o  દરેક વર્ગખંડમા મલ્ટીમિડિયાના સાધનો, ક્મ્પ્યુટર, પ્રોજેકટર, સ્ક્રીન મૂકી

    બધા વર્ગોનું લેન નેટ-વર્કીગ થી જોડાણ કરી શૈક્ષણિક ઉચ્ચ પ્રકારના

    વિવિધ સોફટવેર તથા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થી તથા શિક્ષકો

    દ્વારા બનાવેલ પોતાના વિષયના અનેક પ્રેઝન્ટેશનો થકી વગૅખંડમાં

    શિક્ષણલક્ષીઅનેક પ્રવૃત્તિઓ.

o  ટ્રસ્ટની પોતાની વેબ સાઈટ બની www.ssetschool.org. દ્વારા શાળાની

    આગવી વિશિષ્ટતાઓ, શિક્ષક, વિદ્યાર્થીલક્ષી માહિતીનું પ્રદાન.

o  વગૅખંડમાં ઈન્ટરએકટીવ બોડૅ વિશ્વકોશની માહિતીના જીવત નિદશૅન દ્વારા

    વગૅખંડના શિક્ષણને વધુ live બનાવવાના પ્રયત્નો.

o  ડીજીટલ લેંગ્વેજ લેબમાં અંગ્રેજી સ્પોકનના સોફટવેર દ્વારા શિક્ષણ.

લાયબ્રેરી

વર્ગ પુસ્તકાલયના આયોજન દ્વારા દરેક વિદ્યાર્થીને લાયબ્રેરીમાં વાંચનનો લાભ.

o  ૩૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતી તથા અનેક વિષય આધારિત સોફ્ટવેર થી

    સજ્જ e - લાયબ્રેરી

o  શિક્ષકોએ / વિદ્યાર્થીઓએ / વાલીશ્રીઓએ બનાવેલ પ્રેઝન્ટેશન્સ

વિવિધ શાળાકીય સ્પધૉઓ

શિક્ષણની સાથે સાથે વિવિધ સ્પધૉઓનું આયોજન જેથી વિદ્યાર્થીઓમાં

નીડરતા, રચનાત્મક જેવા ગુણો વિકસે, સવાઁગી વિકાસ થાય.

o  વેસ્ટમાંથી બેસ્ટ

o  વકતૃત્વ

o  જનરલ નોલેજ

o  રંગપૂરણી

o  ચિત્રકામ

o  વેસ્ટનૅ ડાન્સ

o  કલાસીકલ ડાન્સ

o  કાવ્ય પઠન

o  નિબંધ લેખન

o  મહેંદી સ્પધૉ

o  કાડૅ ડેકોરેશન સ્પધૉ / ગીફટબોક્ષ પેકિંગ

o  ક્લેવકૅ, કેશગુંફન, દુલ્હન શણગાર

o  આરતી શણગાર

o  ગોરમા ગીત

o  વષૉ ગીત

o  છાબ શણગાર

o  ઈંઢોણી શણગાર

o  વેશભૂષા

o  યોગ સ્પધૉ

o  દેશભકિત સ્પધૉ

o  શ્રુતલેખન / અનુલેખન.

વિવિધ બાહ્ય સ્પધૉ સિધ્ધિ પ્રવૃત્તિ આંતરશાળા, કલબ, સંસ્થા આયોજિત બાહ્ય

સ્પધૉઓમાં વિજેતા બની શાળાના વિદ્યાર્થીઓની, ઝોન, શહેર, તાલુકા,

રાજય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ક્ષાની વિશિષ્ટ સિધ્ધિઓ.

પ્રાથૅના સંમેલન / આધ્યાત્મિક વિકાસલક્ષી પ્રવૃતિઓ

o  આધ્યાત્મિકતાનાં વિકાસાર્થૅ તથા ભારતીય સંસ્કૃતિના જ્ઞાન પ્રદાન તથા

    જાળવણી અર્થૅ નીતિ- માનવમૂલ્યો શિક્ષણ વર્ગો, બાલવિકાસ વર્ગૉ.

o  સવૅધમૅ સમભાવલક્ષી પ્રવૃતિ.

o  લાયબ્રેરી તાસ દરમિયાન ‘જીવનકલા’ પુસ્તકના અભ્યાસ દ્વારા

    માનવમૂલ્યો પ્રતિ જાગૃતતા લાવવાના પ્રયત્નો.

o  વિવિધ ધમૅ સંતોના આદશૉને ઉજાગર કરતા પવૅલક્ષી સ્પધૉ તથા

    પ્રવચનો

o  પ્રાથૅના સંમેલનમાં -

     o  લોક ભજનોનું ગાન

     o  વિશિષ્ટ ધૂન દિનની માહિતી / વ્યકિતની માહિતી

     o  વિદ્યાર્થીઓના જન્મદિનનું શુભેચ્છા અભિવાદન

     o  સુવિચારોનું વાંચન, વિશિષ્ટ સમાચારોનું વાચન

સ્કૂલ મેગેઝીન

શાળાની માહિતી-પ્રવૃત્તિઓ,સિધ્ધિઓથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેમજ

વિદ્યાર્થી – શિક્ષકોની ક્રિએટીવીટી અને Literary talent ના વિકાસ માટે દર

બે વર્ષે શાળાનું મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે.

o  શાળા દ્વારા પ્રકાશિત મુખપત્રો :

૧. પ્રયાસ

૨. પરમ

૩. પ્રકર્ષ

૪. પ્રવર

૫. પ્રવર

e-Magazine - 1, 2, 3

બાહ્ય પરીક્ષાઓ

વિવિધ બાહ્યપરીક્ષાઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે

છે.

જ્ઞાનવધૅક

o  એલીમેન્ટ્રી / ઈન્ટરમિડિયેટ

o  હિન્દી બાલપોથી / પહેલી / દૂસરી

o  શિષ્ટવાંચન

o  અંગ્રેજી

o  Maths

o  સ્કોલરશીપ

o  Olympiad

વિવિધ સમિતિનું આયોજ્ન

વર્ષ દરમ્યાન શાળામાં થતાં કાર્યો – પ્રવૃત્તિઓના સંચાલન માટે વિવિધ

સમિતિઓની રચના

o  પરીક્ષા સમિતિ

o  સાહિત્ય સમિતિ

o  સાંસ્કૃતિક પ્રવૃત્તિ

o  રમત – ગમત સમિતિ

o  કમ્પ્યુટર શિક્ષણ વિકાસ સમિતિ

o  વિજ્ઞાન મંડળ

o  સાંસ્કૃતિક સોવિનિયર

o  નોટિસબોર્ડ શણગાર

o  પુસ્તકાલય

o  ચિત્રકલા

o  સમારંભ

o  પ્રાર્થનાસંમેલન

o  કમ્પ્યુટર, મલ્ટીમિડિયા, વેબ ડેવલપમેન્ટ

o  શિક્ષણ સુધારણા સમિતિ

o  શિસ્ત સમિતિ

સામાજીક પ્રવૃત્તિઓ

o  વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો દ્વારા અપંગો, કેન્સર પીડિતો, માંદગી અર્થે,

    જરૂરિયાત મંદ બાળકોના શિક્ષણાર્થે ફાળાના એકત્રિકરણ દ્વારા આર્થિક

    સહાય.

o  કુદરતી સંક્ટ પૂર, દુકાળ, ધરતીકંપ જેવા સમયે ફાળા દ્વારા આર્થિક સહાય.

o  દેશપ્રેમી સૈનિકો માટે કારગીલ યુધ્ધ જેવા સમયે તથા દર વર્ષે સૈનિક ફાળા

    માટે સહાય

o જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો, નોટબુકોની સહાય

વાલીસભા

o  વિદ્યાર્થી-વાલીઓનાં વિષયલક્ષી પ્રશ્નો, મૂંઝવણો માટે શાળામાં દર માસે

    વાલીમિટીંગનું આયોજન.

o  વાલીમિટીંગ માં શિક્ષકો દ્વારા વ્યક્તિગત રીતે વાલીને બાળક વિષયક 

    માહિતી આપી માગૅદશૅન.

વિવિધ રેલીનું આયોજન

o  રાષ્ટ્રીય પર્વ નિમિત્તે

o  ભાષા જાગૃતિ નિમિત્તે

o  પર્યાવરણ જાગૃતિ નિમિત્તે

o  વિશિષ્ટ દિન મહિમા નિમિત્તે

બૌધ્ધિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ

પુસ્તક જ્ઞાનની સાથે બુધ્ધિના યોગ્ય વિકાસ માટેના આયોજ્નો.

o  ચેસ

o  કેરમ

o  જનરલ નોલેજ સ્પર્ધા

o  કવીઝ કોમ્પીટીશન

o  નિબંધ / વાર્તા, કાવ્ય, લેખન