વાર્ષિક પારિતોષિક વિતરણ સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ. :-

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શાળામાં વર્ષ દરમ્યાન ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે

સ્પોર્ટસ એક્ટીવીટી / શારીરિક વિકાસલક્ષી પ્રવ્રુતિઓ. :-

બૌધ્ધિક વિકાસ સાથે શારીરિક વિકાસ માટે વિવિધ આયોજનો.

 • વાર્તા સ્પર્ધા.
 • અભિનયગીત સ્પર્ધા.
 • અલૂણાવ્રત સ્પર્ધા.
 • વેશભૂષા સ્પર્ધા              
 • દોડની સ્પર્ધા.
 • સંગીત-ખુરશી સ્પર્ધા.
 • લીંબુ-ચમચી સ્પર્ધા.
 • ટ્રાયસીકલ સ્પર્ધા.
 • બટાકા-દોડ સ્પર્ધા.

આ ઉપરાંત વર્ગની અંદરની રમતો.

 • પક્ષી ઉડની રમત.
 • બેલેન્સીંગની રમત.

યોગાની પ્રવૃતિ.

સાંસ્કૃતિક પ્રવૃતિ / વિવિધ પર્વની ઉજવણી / વિવિધ દિન ઉજવણી.

 • પ્રવેશોત્સવ.
 • અલુણા વ્રતની ઉજવણી.
 • રક્ષાબંધનની ઉજવણી.
 • જન્માષ્ટમીની ઉજવણી.
 • ગણેશ ચતુર્થીની ઉજવણી.
 • શિક્ષકદિનની ઉજવણી.
 • નવરાત્રીની ઉજવણી.
 • દિવાળીની ઉજવણી.

નાતાલની ઉજવણી.

પ્રાર્થના સંમેલન / આધ્યાત્મિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ. :-

 • ભારતીય સંસ્કૃતિના જ્ઞાન પ્રદાન તથા જાળવણી અર્થે નીતિ શિક્ષણ પ્રવૃત્તિ.
 • શાંતિ/મૌનધારક પ્રવૃત્તિ.
 • ભાષાકીય વિકાસની પ્રવૃતિ તરીકે બાળકોને અભિનય ગીત, જોડકણાં દ્વારા બાલ ભોગ્ય સંગીત પીરસવાનું કાર્ય.
 • સમૂહ પ્રાર્થના, ધૂન વગેરેનું આયોજન.

વિદ્યાર્થીઓના જન્મદિનનું શુભેચ્છા અભિવાદન.

પ્રવાસ :-

વિવિધ સ્થળોએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન.

મોન્ટેસોરી સિધ્ધાંત આધારિત સાધનો દ્વારા ઇન્દ્રિયશિક્ષણની પ્રવૃતિઓ. :-

 • બાળકો અસરકારક રીતે તેમના શરીરનો ઉપયોગ કરવાનો વિશ્વાસ જાગે.

બાળકો નાના સ્નાયુઓનું સંકલન કરી શકે

વિવિધ પ્રવૃતિઓ. :-

 • સ્મૃતિ રમત.
 • રંગપૂરણી.
 • ચિત્રકામ.
 • છાપકામ.
 • સ્પ્રેવર્ક.
 • ચીટકકામ.
 • કોતરણીકામ.
 • હસ્તવ્યવસાયની પ્રવૃત્તિઓ.
 • ક્લેવર્ક.
 • વર્ષાગીત.

વેસ્ટમાંથી બેસ્ટ.

સેમિનાર વર્કશોપ ટ્રેનિંગ :-

 • વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો માટેનાં Spoken English સર્વાંગી વિકાસલક્ષી સેમિનાર, વર્કશોપ, તાલીમ વર્ગો.
 • શિક્ષકો માટેનાં રીફ્રેશર કોર્ષ તાલીમ.

આધુનિક ટેક્નોલોજી સંલગ્ન કમ્પ્યુટર, મલ્ટીમીડિયા સોફ્ટવેર તાલીમ વર્ગો.

અંગત સ્વચ્છતાની પ્રવૃત્તિ સાથે જીવન વ્યવહારની તમામ પ્રવૃત્તિ દ્વારા બાળકોને સામાજીક કેળવણી.

 • હાથધોવા
 • પાણીપીવું
 • શાળા, ઘર, આંગણાની સફાઇ
 • સ્વચ્છતા અને વ્યવસ્થાનો આગ્રહ
 • અન્ય ઘરકામને લગતી પ્રવૃત્તિઓ
 • એક-બીજાને મદદરૂપ થવું
 • વસ્તુ આદાન-પ્રદાન કરવી